________________
શ્રી રવચંદ્રકૃત ચોવીશી. () આત્મસિદ્ધિ કારજ ભણીરે લાલ, સહજ નિયામક હેતુરે વાવ નામાદિક જિનરાજનાં રે લાલ, ભવસાગર માંહે સેતુર વા. ત. ૭. સ્તંભન ઇંદ્રિય ચેગનેરે લાલ, રક્તવર્ણ ગુણ વાયરે વાર દેવચંદ્ર વૃદે તારે લાલ, આપ અવર્ણ અકાયરે વા. ત. ૮
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન.
તપ સરિખું જગ કે નહિ–એ દેશી. શ્રી સુપાસ આનંદમેં, ગુણ અનંતને કંદ હો જિનજી; જ્ઞાનાનંદે પૂરણે, પવિત્ર ચારિત્રાનંદ હે જિન”. શ્રી. ૧ સંરક્ષણ વિણ નાથ છે, દ્રવ્ય વિના ધનવંત હે જિનજી; કર્તા પદ કિરિયા વિના, સંત અજેય અનંત હે જિ. શ્રી. ૨ અગમ અગોચર અમર તું, અન્વય અદ્ધિ સમૂહ હો જિનજી; વર્ણ ગંધ રસ ફરસ વિષ્ણુ, નિજ ભોક્તા ગુણવ્યુહ હે જિ. શ્રી. ૩ અક્ષય દાન અચિંતના, લાભ અયને ભેગ હે જિન છે; વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેગ હે જિ૦ શ્રી. ૪ એકાંતિક આત્યંતિકો, સહજ અકૃત સ્વાધિન હે જિનજી; નિરૂપચરિત નિર્બદ્ધ સુખ, અન્ય અહેતુક પીન હો જિ૦ શ્રી. ૫
એક પ્રદેશ તાહરે, અવ્યાબાધ સમાય છે જિનજી; તસ પર્યાય અવિભાગતા, સર્વકાશ ન માય જિ૦ શ્રી. ૬ એમ અનંત ગુણને ધણી, ગુણ ગુણને આનંદ છે જિનજી; ભેગ રમણ આસ્વાદયુત, પ્રભુ તું પરમાનંદ હૈ જિ. શ્રી. ૭ અવ્યાબાધ રૂચિ થઈ, સાધે અવ્યાબાધ હે જિનજી; દેવચંદ્ર પદ તે લડે, પરમાનંદ સમાધ હે જિ૦ શ્રી. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com