________________
૬.
-
વિવિધ પુષ્પવાટિકા. તવરંગી થયે દેષથી ઉભ,
- દોષ ત્યાગે લે તત્વ લીહે. અ૦ ૮ શુદ્ધમાગે વચ્ચે સાધ્ય સાધન સ,
સ્વામિ-પ્રતિઈદે સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ તેમ સાધના નવિ ટકે,
વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. મારી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા,
તેહને હેતુ પ્રભુ તુંહી સાચે; દેવચંદ્ર સ્તબે મુનિ ગુણે અનુભવ્ય,
તવ ભક્ત ભવિક સકલ રા. અ. ૧૦ (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
હું તુજ આગળ શી કહું કેશરીયાલાલ–એ દેશી. શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિરે લાલ, જગતારક જગદીશરે વાલેસર, જિનઉપગારથકી લહેરે લાલ, ભવિજન સિદ્ધિ જગશર વાલેસર ૧. તુઝ દરિશણ મુઝ વાલહેરે લાલ, દરિસણ શુદ્ધ પવિત્તરે વા. દરિશણુ શબ્દ ન કરેરે લાલ, સંગ્રહ એવભૂતરે વા. ત. ૨. બીજે વૃક્ષ અનંતતારે લાલ, પસરે ભૂજલ યોગરે વા તિમ મુઝ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંગરે વા. તુ. ૩. જગત જંતુ કારજ રૂચિ લાલ, સાધે ઉદયે ભાણુંરે વાલે ચિદાનંદ સુવિલાસતારે લાલ, વાધે જિનવર ઝાપુરે વા. ત. ૪. લબ્ધિ સિદ્ધિ મંત્રાલરેરે લાલ, ઉપજે સાધક સંગરે વાવ સહજ અધ્યાતમ તવતારે લાલ, પ્રગટે તત્ત્વી રંગરે વા. તુ. ૫. લોહ ધાતુ કાંચન હુવેરે લાલ, પારસ ફરસન પામરે વાવે પ્રગટે અધ્યાતમ દશારે લાલ, વ્યક્તગુણી ગુણગ્રામ વા. તુ. ૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com