________________
સ.
૬
(૨૬) વિવિધ પુષ્પવાટિકા. કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે
તેણે ભવભ્રમણની ભીડ મેટી. નયર ખંભાયતે પાર્થ પ્રભુ દશને,
વિકસતે હર્ષ ઉત્સાહ વાઘે; હેતુ એકત્તા રમણ પરિણામથી,
સિદ્ધિ સાધકપણું આજ સા. આજ કૃતપુણ્ય ધન્ય દીહ માહર થયે,
આજ નર જન્મ મેં સફલ ભા; દેવચંદ્ર સ્વામી ત્રેવીશમે વંદિયા,
ભકિત ભર ચિત્ત તુજ ગુણ રમાવ્યું.
સ.
૭
સ. ૮
તા. ૧
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન,
કડખાની–દેશી. તાર હે પ્રભુ! તાર મુઝ સેવક ભણી,
જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણ ભર્યો જાણી પિતા તણે,
દયા નિધિ દીનપર દયા કીજે. રાગ દ્વેષે ભર્યો મેહ વૈરી નડ્યો,
લોકની રીતમાં ઘણુંએ રાતે; ક્રોધવશ ધમધમ્મ શુદ્ધ ગુણ નવિ રમે,
ભ ભવમાંહે હું વિષય માતે. આદર્યું આચરણ લોક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વલી આત્મ અવલંબ વિના,
તે કાર્ય તેણે કે ન સી.
તા. ૨
તા.
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com