________________
શ્રી ચતુશિતિ જિન સ્તુતિ. વાણી સુણે સરસ યણ એક સારી, વંદુ સુપાશ્વ પુરૂષોત્તમ પ્રીતિકારી. જપે જિનેંદ્ર મુખ માગધી અર્ધભાષા, કે નરે તિરિગ સમજે સ્વભાષા; આર્યો અનાર્ય સઘલા જન શાંતિ પામે, ચંદ્રપ્રભુ ચરણલંછન ચંદ્રનામે. તેરે વિરોધ સઘલા જન ત્યાં વિસારે, મિથ્યાત્વીઓ વિનયી વાકય મુખે ઉચારે; વાદી કદી અવિનયી થઈ વાદ માંડે, દેખી જિનેશ સુવિધિ જિન ગર્વ છાંડે. જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર નહિ લવલેશ ત્યારે; ઈતી ઉપદ્રવ દુકાલ વિદુર ભાગે, નિત્યે કરૂં નમન શીતલનાથ આગે. છાયા કરે તરૂ અશક સદૈવ સારી, વૃક્ષ સુગંધ શુભ શીતલ એયકારી; પીશ જોયણુ લગે નહિ આધિવ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવનથી સમાધિ. સવ ચતુર્દશ લહે જિનરાજ માતા, માતંગ ને વૃષભ સિંહે સુલક્ષ્મી દાતા; નિમ અગ્નિ શુભ છેવટ દેખીને તે,
શ્રી વાસુપૂજ્ય પ્રભુતા શુભ સ્વપ્નથી તે. ૧ બાલે.
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com