________________
શ્રી નાનચંદ્ર સ્વામી કૃત એધ આવતી.
ન્યા. ૩૭
ન્યા. ૪૮
સુયગડાંગ ખીજે સુયખપે, પંચમ ઝયણ મુઝારજી; આધા કર્મી આહાર કરતા, દેખીને અણુગારજી. ક્રમે લિપ્ત અલિપ્ત ન ભાખે, જે મુનિવર ગુણુધારજી. છદ્મસ્થા વ્યવહાર ન પહાંચે, ખેલે ભાષા વિચારજી. ન્યા. ૩૫ ઠાણાંગજીને ત્રીજે ટાણે, અલ્પ આયુ ખંધાયજી. હિંસા જૂઠ અશુદ્ધ આહારથી, પાપ કહ્યા જિનરાયજી. ન્યા. ૩૬ આધાકર્મીરી સીત૧ ભાગવે, એ પક્ષ સેવ્યા તેણુજી; સુયગડાંગ પહેલે સુયખધે, તીર્થંકરના વેણુજી. દ્રવ્યે છ લેશ્યા કહી મુનિવરમાં, પંચમ અંગ મુઝારજી; ઉપરલી ત્રણ ભાવે ભાખી, સૂત્ર ન્યાય વિચારજી. પગલે પગલે વ્રત ઉડાવે, ભૂખ ન જાણે મજી; ચાર તીરથ શિર આલ દેતાં, નßિ લજ્જા નહિં શજી. ન્યા. ૩૯ વલી કહે ઉત્કૃષ્ટ પરૂપ્યાં, પામે શ્રોતા ધર્મજી; ચરકારી ઉપજે તિણસેતી, ન ખાંધે ગાઢા કર્માં જી. મુનિ થયા પણ મ ન જાણ્યા, પકડી ગાઢી રૂઢજી; સ્યાદ્વાદ સમજ્યા વિણુ મૂર્ખ, સેવે માયા ગૂઢજી. એક અંશે જો ઓછુ થાપે, વી અધિક કરે થાપજી; તેને સમકિત કેમ સંભવે, હેાય મિથાત્વમે વ્યાપજી. ન્યા. ૪૨ નિન્હેવની તે એ નીશાની, કહે છુ વિપરીતજી; સજમ તેના કેમ સહિરે, નહિ' સમકિતરી રીતજી. ખલ સામર્થ્ય આપણું દેખી, શ્રદ્ધા નિરેગ શરીરજી; દ્રવ્ય ખેત્ર કાલ ભાવ જાણુને, પાલે સજમ સધીરજી. ન્યા, ૪૪ દશવિકાલિક અધ્યયન આમે, એમ કહ્યો જગદીશજી; જઘન્ય મઝમ ઉત્કૃષ્ણે ભાવે, તે પાલે મુનિ-ઇશજી. ન્યા. ૪૫
ન્યા. ૪૦
ન્યા. જા
ન્યા. ૪૩
૧ આધાકર્મી આહારને અશ જેમાં ભળેલ હાય તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( ૧૫૩ )
ન્યા. ૩૪
www.umaragyanbhandar.com