SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧પર) વિવિધ પુષ્પવાટિકા. ઉત્તરાધ્યયને ઈગ્યારમે અધ્યયને, ચૌદ ગુણે અવિનીતજી; પન્નર ગુણે પંડિત પણ પેખે, શિષ્ય ભલે સુવિનીતજી. ન્યા. ૨૩ સભેગ કરે તે ભેલા પણ રહેવે, તિણ સમે તું જોય; કસર લગાવે તેહને ભારી, અવરોને શું હેયજી. ન્યા. ૨૪ ત્રીજે સુપને ચંદ્રગુપ્ત નૃપે, દેખે ચંદ્ર સયછિદ્રજી; ભદ્રબાહુ સ્વામી એમ ભાખે, સુણ ચંદ્રગુપ્ત નરેંદ્રજી. ન્યા. ૨૫ ચંદ્ર સમે જિનમત એ નિર્મળ, અનેક મતે દેખાયજી; પણ મુક્તિને એહિજ મારગ, સેવ્યાં શિવસુખ થાયછે. ન્યા. ૨૬ ચૌદમે સુપને યણ અમલા, તેજે કરીને ખીણુજી; ભરત એરવતે સાધુ સાધવી, જ્ઞાનાદિ ગુણહીણજી. ન્યા. ૨૭ ઉત્તરાધ્યયને દશમે અધ્યયને, પંચમ આરામાંયજી; બહુમતે આચારજ મારે, દેશી ધમ બતાયજી. ન્યા. ૨૮ સલમે શતકને છત્તે ઉદેશે, પંચ સુપન વિચારજી; સંપુટ સાધુ યથાર્થ દેખે, પેખે તેમ ફલ સારજી. ન્યા. ૨૯ અસંવુડ અયથાર્થ દર્શિત, યથાતથ્ય દેખે કેયજી; સંપ્રતિ કાલે સાધુ સાધવી, સુપન વિલેકે દેયજી. ન્યા. ૩૦ ગુણસ્થાનકમ ગ્રંથે ભાખે, અચિત્ત મિશ્ર બે આહારજી; છદ્મસ્થને સરાગપણાથી, એ દીસે વ્યવહારજી. ન્યા. ૩૧ સચિત્તાચિત્ત એષણ અષણી, “ભગવતી અંગે જેયજી; શ્રમણ ભણી પ્રતિભા શ્રાવક, ફલ ભાખ્યા તિહાં દેય. ન્યા. ૩૨ ઘણી નિર્જરા પાપ અપતા, એ પણ વીર વચનજી; એહવા પાઠ સિદ્ધાંતે દીસે, શ્રધે શ્રાવક ભવ્ય જનજી. ન્યા. ૩૩ ૧ લક્ષણ, ૨ સંવૃતાત્મા. ૩ ગુણરથાનમાર, ૪ શ ૮ ઉ. ૬ – એષય અઘણુય આહારને પાઠ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy