________________
શ્રી સમયસુ ંદર કૃત ઋષભદેવ સ્તુતિ.
(૧૪૭)
કુ ૭
જિનક્ષમ જિનધમ સહુ કહેજી, થાપે ( આપ) આપણી વાત; સામાચારી જૂજૂ'જી, સાંસે પડયું અમ છાત, જાણુ અજાણપણે કરીજી, મેલ્યા ઉસૂત્ર-ખેલ; રતને કાગ ઉડાવતાંજી, હાર્યાં જન્મ નિટોલ. ભગવતે લાંખ્યું. તે કિહાંજી, કયાં મુજ કરણી એહ; ગજપાખર ખર કેમ સહેજી. સખલ વિમાસણ એહ. આપ પપ આકરૂજી, જાણે લેાક મહત; પણ ન કરૂં પ્રમાદીએજી, મહાસાહસ દૃષ્ટાંત. કાલ અનતે મે લહ્યાંજી, ત્રણ રતન શ્રીકાર; પણ પરમાદે પાડીયાજી, કિહાં જઈ કરૂ પેાકાર. જાણું ઉત્કૃષ્ટ ક્રિરિયા કરૂ છુ, ઉગ્રજ કરૂ વિહાર; સીરજ જીવ ધરે નહિંજી, પોતે મહુલસંસાર. સહેજ પડ્યો મુજ આપણેજી, ન ગમે રૂડી વાત; પનિંદા કરતાં થકાંજી, જાય ટ્વિન ને રાત. કિરિયા કરતાં ટ્વાહિલીજી, આલસ આણે રે જીવ; ધમપણે ધધે પડ્યોજી, નરકે કરશે રીવ. અણુર્હુતાં ગુણુ કા કહેછ, તેા હરખું નિશદિશ; ફ્રા હિત શીખ ભલી કહેજી, તે મન આણું રીસ. કૃ૦ ૧૫ વાદ રભણી વિદ્યા ભણીજી, પર રન ઉપદેશ; મન સવેગ ધર્યાં નહિજી, કેમ સંસાર તરેશ ? સુત્ર સિદ્ધાંત વખાણતાંજી, સુષુતાં કવિપાક; ખિણ એક મનમાં ઉપરેજી, મુજ મરકટવેરાગ. ત્રિવિધ ત્રિવિધ કરી ઉચ્ચરૂ’જી, ભગવત તુદ્ધિ હજીર; વારવાર ભાંજી વલીજી, છુટકારા દૂર.
′૦ ૧૪
૩૦ ૧૬
′૦ ૧૭
કૃ॰ ૧૮
૧ હૃદય ? ૨ માટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
d
་་
૦ ૧૦
કૃ૦ ૧૧
૩૦ ૧૨
૩૦ ૧૩
www.umaragyanbhandar.com