________________
(૧૪૮) વિવિધ પુષ્પવાર્ષિક આપ કાજ સુખ રાચતાંજી. કીધા આરંભ કોડઃ જયણા ન કરી જીવનીછ, દેવ ! દયાપર છોડ. વચનદેષ વ્યાપક કહ્યાજી, દાખ્યા અનરથ દંડ; ફૂડ કહ્યાં બહુ કેલવીજી, વ્રત કીધાં શતખંડ. અણદીધું લીજે તણખલુંછ, તેહી અદત્તાદાન; તે દૂષણ લાગ્યા ઘણજી, ગણતાં નાવે જ્ઞાન. ચંચલ જીવ રહે નહીંછ, રાચે રમણી–રૂપ; , કામ વિટંબના શી કહું, તું જાણે તે સ્વરૂપ. માયા મમતા મેં પડ્યો છે, કીધે અધિક લેભઃ પરિગ્રહ મે કામેજી, ન ચઢી સંયમ–શે. લાગ્યાં મુજને લાલચેજી, રાત્રિભૂજન-દોષ; મેં મન મૂક મોકળજી, ન ધર્યો ધર્મસંતેષ, કૃ૦ ૨૪ ઈણભવ પરભવ દુહવ્યા, જીવ ચારાશી લાખ; તે મુજ મિચ્છામિદુક્કડંછ, ભગવંત ! તારી સાખ. કૃ૦ ૨૫ કર્માદાન પન્નરે કહ્યાંછ, પ્રગટ અઢારે પાપ; જે મેં સેવ્યા તે હજી, બગસ બગસ માય બાપ ! કૃ૦ ૨૬ મુજ આધાર છે એટલેજી, સહયું છે શુદ્ધ; જિન ધર્મ મનમીઠે ગમેજી, જિમ સાકરશું દૂધ. કૃ૦ ૨૭ 2ષભદેવ ! તું રાજિયજી, શત્રુજય ગિરિ શણગાર; પાપ આલેયાં આપણુજી, કર પ્રભુ ! મેરી સાર. ક. ૨૮ મર્મ એહ જિનધમ , પાપ આલેયાં જાય; મનશું મિચ્છામિ દુક્કડંછ, દેતાં દૂરે પલાય. કૃ૦ ૨૯, તું ગતિ તું મતિ તું ધણજી, તું સાહેબ તું દેવ; આણુ ધરૂં શિર તાહરીજી, ભવભવ તેરી સેવ. કૃ૦ ૩૦
૧ મેળવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com