SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૬) વિવિધ પુષ્પવાટિકા. સય સત્તર સંવત ઉગણત્રીશે, રહી રાંદેર ચૌમાસ એ; વિજયાદશમી વિજય-કારણ, કીયે ગુણ અભ્યાસ એ. નરભવ-આરાધન સિદ્ધિ-સાધન, સુકૃત લીલવિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્યપ્રકાશ એ. વાચક શ્રી સમયસુંદર વિરચિત લઘુ આરાધના રૂપ શ્રી ઋષભદેવ સ્તુતિ. બે કર જે વિનવું , સુણ સ્વામી ! સુવિદિત, ફૂડ કપટ મૂકી કરી છે, વાત કહું આપવીત; કૃપાનાથ ! મુજ વિનતિ ! અવધાર. તું સમરથ ત્રિભુવન-ધણજી, મુજને દુરતર તાર. કૃ૦ ૧ ભવસાયર ભમતાં થકાંજી, દીઠા દુઃખ અનંત; ભાગ્ય સંયોગે (તું ) ભેટિયેળ, ભય–ભજન ભગવંત. કૃ૦ ૨ જે દુઃખ ભાંજે આપણું જી, તેહને કહીએ દુઃખ; પર દુઃખભંજન તું સુ જી , સેવકને દે સુખ. આયણ લીધા પખેજ, જીવ રૂલે રે સંસાર; રૂપી લખમણ મહાસતીજી, તેને સુયે અધિકાર. કુ. દસમકાલે દેહિલેજ, સુધો સુગુરૂ–સંગ; પરમારથ પ્રી છે નહિ, ગડરપ્રવાહી લોગ. કૃ૦ ૫ વિણે તુજ આગલ આપણાજી, પાપ આલોઉ આજ; મા-આપ આગે બેલતાંજી, બાલકને શી લાજ ? કૃ૦ ૬ ૧ વિના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy