________________
શ્રી આરાધના (પુણ્ય પ્રકાશ) નું સ્તવન (૧૪૫)
હાલ ૮ મી (નમે ભવી ભાવશું એ-એ દેશી ). સિદ્ધારથરાય કુલતિલે એ, ત્રિશલા માત મહાર* તે; અવનિતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર.
' જયે જિન વિરજી એ. ૧ મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર : તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તો તાર. જ૦ ૨ આશ કરીને આવિ એ, તુમ ચરણે મહારાજ તે આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ. જ૦ ૩ કર્મ અલુંજણ આકરા એ, જન્મ મરણ જંજાલ તે હું છું એહથી ઉભો એ, છેડા દીન દયાલ. જ૦ ૪. આજ મનોરથ મુજ ફક્યાં એ, નાઠાં દુઃખ દૂદેલ તે; તુઠે જિન ચોવીશ એ, પ્રગટ્યા પુન્ય કલેલ. જ૦ ૫ ભવભવ વિનય કુમારડ એ, ભાવભક્તિ તુમ પાય તો; દેવ ! દયા કરી દીજિયે એ, બેધિબીજ સુપસાય. જો ૬
પ્રશસ્તિ-લશ. એમ તરણ તારણ સુગતિ-કારણ, દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર જિનવર-ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થશે. ૧ શ્રી વિજયદેવસૂરીંદ પટધર, તીર્થ જંગમ ઈણિ જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિતેજે જગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ-શિષ્ય વાચક, કત્તિવિજય સૂર ગુરૂસમે; તસ શિષ્ય વાચક વિનયવિજયે, થ જિન જેવીશ. ૩
૧ કુલ-તિલક. + પુત્ર. ૨ પાઠાંતર દેવદયાળ. :૩ પાત્ર ઇહ, ૪ પાત્ર સૂર્ય તેજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com