________________
(૧૪૪) વિવિધ પુષ્પવાટિકા. ધન્ય ધન્ના શાળિભદ્ર, બંધક મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરે, એ નવ અધિકાર. દશમે અધિકારે. મહામંત્ર નવકાર. મનથી નવી મૂકો, શિવસુખ ફલ ૧દાતાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમા, ચૌદ પૂરવને સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર, તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરખે, મંત્ર ન કઈ સંસાર, ઈહ ભવ ને પરભવ, સુખ સંપત્તિ દાતાર. જુ ભીલ ભીલડી; રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રતનવતી એ, પામ્યા છે સુરભેગ, એક ભવથી લહેશે, સિદ્ધિવધૂ સંજોગ. શ્રીમતીને એ વલી, મંત્ર ફર્યો તત્કાલ, મણિધર ફિટીને, પ્રગટ થઈ કુલમાલ; શિવકુમારે યેગી, સાવનપુરસો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણુંના સિદ્ધ. એ દશ અધિકારે, વીર જિણેસરે ભાંગે, આરાધન કેરે, વિધિ જેણે ચિત્તમાં રાખે; તેણે પાપ પખાલી, ભવભય દુરે નાખે,
જિન વિનય કરંતાં, સુમતિ અમૃતરસ ચાખે. ૮ ૧ પાઠાંતર-ફલ સહકાર ૨ પા. સાર. ૩ પાઠાંતર-બેહુ. ૪ પાકણિધર.
--
-
-
-
-
-
—
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com