________________
શ્રી આરાધના( પુણ્ય પ્રકાશ)નું સ્તવન ૯) બારે ભેદે તપ નવિ કીધું, છતે જેગે નિજ શકતે, . ધર્મે મન વચન કાયા વીરજ, નવિ ફેરવિયું ભક્ત રે પ્રા. ચા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પર ભાવ વલી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે.પ્રા.ચા.૧૩ વલીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આલેઈયે; વીર જિનેશ્વર વયણ સુણીને, પાપ મેલ સની ઈયેરે. પ્રા. ચા. ૧૪
ઢાલ ૨ જી. (પામી ગુરૂ પસાય—એ દેશી) પૃથ્વી પાણી તેઉ રે, વાયુ વનસ્પતિ; એ પાંચે થાવર કહ્યા એ; કરી કષણ આરંભ રે, ખેત્ર જે ખેડિયા; કુવા તલાવ ખણાવિયાએ. ૧ ઘર આરંભ અનેક રે, ટાંકા હૈયાં; મેડી માલ ચણાવિયા એ; લિપણુગુપણ કાજ રે, એણપરે પર પરે, પૃથ્વીકાય વિરાધિયાએ. ૨ ધાવણ નાવણ પાણી રે, ઝીલણ અપકાય; છતી છેતી કરી દુહવ્યા; ભાઠીગર કુંભાર રે, લેહ સેવનગરા; ભાડભું જ લિહારાગરા એ. ૩ તાપણુ શેકણ કાજ રે, વસ્ત્રનિખારણ; રંગણ બંધણુ રસવતી એક એણપરે કર્માદાન રે, પરે પરે કેળવી, તેઉ વાઉ વિરાધિયાએ. ૪ વાડી વન આરામ રે, વાવી વનસ્પતિ; પાન કુલ ફલ ચુંટિયા એક પક પાપડી શાક રે, સેકયા સૂકવ્યાં છેદ્યાં છુંઘાં આથિયાએ. ૫ અલસી ને એરંડ રે, ઘાણ ઘાલીને; ઘણું તિલાદિક પીલિયા એક ઘાલી કેલું માંહિ રે, પીલી સેલડી; કંદમૂલ ફલ વેચિયા એ. ૬ એમ એકેંદ્રિય જીવ રે, હણ્યા હણાવિયા હતાં જે અનુમેદિયાએ; આ ભવપર ભવ જેહરે, વલીરે ભભવતે મુજ મિચ્છામિ દુક્કડંએ.૭ કમી સરમિયા કીડા રે ગાડર ગંડેલાઈયલ પેરા અલશિયાએ; વાળા જળ ચુડેલ રે, વિચલિતરસ તણાવલી અથાણ પ્રમુખનાએ; એમ બેઇદ્રિય જીવ રે, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડએ.૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com