________________
( ૧૪૦ )
વિવિધ પુષ્પવાટિકા.
ઉદ્દેહી જી લીંખ ૐ, માંકડ મકાડા, ચાંચડ કીડી કુથુઆ એ; ગહિયાં ઘીમેલ રે, કાન ખજુરડા, ગીંગાડા ધનેરિયા એ; એમ તેઇંદ્રિય જવરે, જે મે'દુહવ્યા; તે મુજ મિચ્છામિદુક્કડંએ. ૯ માખી મચ્છર ડાંસ રે, મસા પત`ગિયા, કંસારી કેાલિયાવડા એ; ઢીંકણુ વધુ તીડર, ભમરા ભરિચા; કેાતા પગ ખડમાંકડીએ; એમ ચૌરિદ્રિય જીવ રે, જે મેં દુહુબ્યા,તે મુજ મિચ્છામિદુક્કડ એ.૧૦ જલમાં નાખી જાલ રે, જલચર દુહળ્યા; વનમાં મૃગ સતાપિયા એ; પીડ્યા પંખી જીવ રે, પાડી પાસમાં; પાપટ ઘાલ્યા પાંજરે એ; એમ પંચેન્દ્રિય જીવ રે, જે મે' દુહવ્યા;તે મુજ મિચ્છામિદુક્કડ એ.૧૧
ઢાલ ૩ જી. (સમકિતનું મૃલ જાણિએ -એ દેશી.) ક્રોધ લેાભ ભય હાસ્યથીજી, મેલ્યા વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાં જી, લીધાં હુઅદત્ત ૐ; જિનજી ! મિચ્છામિ દુક્કડ આજ, તુમ સાખે મહારાજ રે, જિનજી ! દેઈ સારૂ` કાજ રે, જિનજી! મિચ્છામિદુક્કડ' આજ. ૧ ધ્રુવ મનુજ તિય ઇંચના જી, મૈથુન સેવ્યાં રે જે; વિષય રસ લ’પષ્ટપણે જી, ઘણુ' વિડંખ્યા દેહ રે. જિનજી, ૨ પરિગ્રહની મમતા કરી જી, ભવ ભવ મેલીરે આથ; જે જિહાંની તે તિહાં રહી છ, કેાઈ ન આવી સાથ રે. જિનજી. ૩ રચણીભાજન જે કર્યાં જી, કીધાં ભક્ષ્ય અભક્ષ્ય;
નિજી. ૪
રસના રસની લાલચે જી, પાપ કર્યાં પ્રત્યક્ષ રે. વ્રત લઈ વીસારિયા જી, વલી ભાંગ્યા પચ્ચખ્ખાણુ; કપટ હતુ કિરિયા કરી જી, કીધાં આપ વખાણુ રે. જિનજી. ૫ ત્રણ ઢાલ આડે દુહે જી, આલાયા અતિચાર; શિવગતિ આરાધન તણેા જી, એ પહેલા અધિકાર રે, જિનજી, રૃ
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
: