________________
વિવિધ પૃથ્વવારિકા,
પ્રમાદીને માહ પીડે ઘણું રે, અપ્રમાદી ઘરે નવી જાય રે; તેણે પંચ મહાવ્રત આદર્યા રે, ાણ્યા સર્વ અનાચાર રે. આચારથી હું હવે નવી ચલુ રે, સુણ મુજ ચિત્તના અભિપ્રાય રે; કુમતિજી! કહું તમને એટલુ રે, મારા સધર્મી છે અનતકાય રે. તે સર્વાને દાસપણુ દીએ ૨, તે સાલે છે મુજ ચિત્તમાંય રે; શુ કીજે પુંઠ તે નવી ફેરવે રે,
( ૧૩૪ )
તા પણુ મુજને દયા થાય રે. તેથી દેશના બહુવિધ કરૂ ૨, જિહાં ચાલે મારા પ્રયાસ રે; ચેતનજીને બહુપરે પ્રીછવું રે, તેને બતાવું સ્થિર વાસ રે. તે તે તારે વશ કી ન હેાવે રે, તને વાસરાવી શિવ થાય રે; ધરાયની આણુને અનુસરે રે, તે તે આનંદઘન મહારાય રે.
:0:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ
૩૦ ૨૫
સુ
૩૦ ૨૬
સુ
.
૩૦ ૨૭
સુ
ᄋ
૩૦ ૨૮
૩૦ ૨૯
www.umaragyanbhandar.com