________________
સુ૦ ૧૯
શ્રી આનંદઘનજી કૃત પાંચ સમિતિની ઢાલે. (૧૩૩) જડપણું પ્રગટ મેં જાણિયું રે, તું તે પરપુગલમાં સમાય રે. તેને વિવરે પ્રગટ હવે સાંભલે રે, સંસાર સમુદ્ર અથાહ રે; તૃણ રૂપ જલ તે મળે ઘણું રે, પણ પીધે તૃપતિ ન થાય રે.
સુ. ૨૦ તે સમુદ્રને અધિષ્ઠાયક વલી રે, તે તે નામે મેહ ભૂપાલ રે; તેના પ્રધાન વલી પંચ છે રે, તે તલે ત્રેવીશ છડીદાર રે.
સુ૦ ૨૧ રાધાની ત્રેવીસ જણને ભાલવી રે, તેની ખબર રાખે તે પંચ રે,
સુ. રાધાની એવી તે મેલવી રે, ધર્મરાયનું લુટે ધન-સંચ રે.
સુe ૨૨ બાહ્યધર્મી જે એને આદરે રે, તેને ભેલવે તે છડીદાર રે;
સુe વશ કરી સોંપે મેહરાયને રે, મેહ કરાવે પ્રમાદ પ્રચાર રે.
સૂ૦ ૨૩ તેથી જાયે નરક નિગોદમાં રે, તિહાં કાળ અનાદિ ગમાય રે; દઢધમી એથી નવી ચલે રે, જેહને કીધા ક્ષાયક ભાવ રે.
સુ. ૨૪ ૧ મેહના હાથ નીચે
સુ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com