________________
શ્રી આનંદઘનજી કૃત પાંચ સમિતિની ઢાલા, ( ૧૯ ) દ્રવ્ય ભાવશું જે મુનિરાય, સમિતિ સ્વભાવમાં ચાલ્યા જાય; ચે. આનંદધન પ્રભુ કહીએ તેહ, દુષ્ટ વિભાવને દીધા છેટુ. ચે. ૬
ઢાલ ૪ થી. ( જગતગુરૂ હીરજી રે-એ દેશી. ) ચેાથી સમિતિ આદરા રે, આદાન નિખેવણા નામ; આદાનને જે આદર કરે રે, નિજ સ્વરૂપને તેમસ્વરૂપ ગુણ ધારજો રે, ધારો અક્ષય અન’ત ભવિક ! દુઃખ વારો રે. નિખેત્રણા તે નિવારવું રે, પરવસ્તુ વલી જે; તેહ થકી ચિત્ત વાળવું રે, કરવા ધણું નેહ. ૧૦ ૨ ધર્માને જખ જાગિયા રે, તવ આનંદ જણાય;
પ્રગટ્યો સ્વરૂપ વિષે હવે રે, ધ્યાતા તે ધ્યેય થાય. ૧૦ ૩ અજ્ઞાન વ્યાધિ નસાડવા રે, જ્ઞાન સુધારસ જેહ; આસ્વાદન હવે મુનિ કરે રે, તૃપ્તિ ન પામે તેહ. સ્વ૦ ૪ સ્વરૂપમાં જે મુનિવરા રે, સમિતિનું ધરે રસ્નેહ; સુમતિસ્વરૂપ પ્રગટાવીને રે, દીધે। કુમતિના છેહ. કાલ અનાદિ અનંતના રે, હતેા સલંગણુ ભાવ; તે પરપુદ્ગલથી હવે ૐ, વિરક્ત થયા સ્વભાવ. ર૦૦ ૬ દ્રવ્ય ભાવ દેય ભેદથી રે, મુનિવર સમિતિ ધાર; આનંદઘન પદ સાધશે રે, તે મુનિ ગુણ ભંડાર. સ્વ૦ ૭
સ્વ॰ પ
:
ઢાલ ૫ મી. ( રૂડા રાજવી–એ દેશી. ) સમિતિ પંચમી સુનિવર આદરે રે. ઉન્મારગના પરિહાર રે, સુધા સાધુજી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com