________________
(૨૮) વિવિધ પુષ્પવાટિકા.
એમ સુમતિ ગુણ પામી રે, પરભાવને વામી રે; કહે હવે સ્વામી આનંદઘન તે થયે રે,
હાલ ૨ જી. (અહે ગુણવંતા–એ દેશી ) બીજી સમિતિ સાંભલે, જયવંતાજી. ભાષાકી ઈણ નામ ગુણવંતાછ. ભાખે ભાષણ સ્વરૂપનું, જ૦ રૂપી પદારથ ત્યાગ ૨. ગુ. ૧ નિજ સ્વરૂપ રમણે રહ્યા, જ૦ નવી પરનો પ્રચાર રે; ગુરુ ભાષાસમિતિથી સુખ થયું, જ તે જાણે મુનિરાય રે. ગુ. ૨ જ્ઞાનવત નિજ જ્ઞાનથી, જવ અનુભવ ભાષક થાય , ગુ. ભાષાસમિતિ સ્વભાવથી, જો સ્વપર વિવેચન થાય રે. ગુ. ૩ હવે દ્રવ્યથી પણ મહામુનિ, જરા સાવદ્ય વચનને ત્યાગ રે; ગુરુ સાવધે વિરમ્યા જે મુનિ, જળ તે કહીએ મહાભાગ રે. ગુ. ૪ પર ભાષણ દૂર કરીજવ નિજ સ્વરૂપને ભાસ રે; ગુરુ આનંદઘન પદ તે લહે, જ૦ આતમ અદ્ધિ ઉલ્લાસ રે. ગુ. ૫
ઢાલ ૩ જી. (રાગ બંગાલે રાજા નહિ નમે.) ત્રીજી સમિતિ એષણા નામ, તેણે દીઠે આનંદઘન સ્વામ;
ચેતન ! સાંભલે. જબ દીઠે આનંદઘન વીર, સહજ સ્વભાવે થયો છે ધીર; ચે. ૧ વીર થઈ અરિ પેઠે ધાય, અરિ હતા તે નઠે જાય. ગયે આમલે. વીરને સન્મુખ કેઈ ન થાય, રત્નત્રયશું મળવા જાય. ચે. ૨ અબિલ હવે નથી કાંઈ રેપ, નિજ સ્વભાવમાં મહા વિશેષ; ચે. નિરખણ લાવે નિજ ઘરમાંય, તવ વિસામો લીધે ત્યાંય. ૨. ૩ હવે પરઘરમાં કદીય ન જાઉં, પરને સન્મુખ કદીય ન થાઉં; ચે. એમ વિચારી થયે ઘર રાય, તવ પર પરિણતિ રેતી જાય. ચે. ૪ મુનિવર કરૂણ રસ ભંડાર, દેષ રહિત હવે લે છે આહાર; ચે. દ્રવ્ય થકી ચાલે છે એમ, પપરિણતિને લીધે નેમ. ચે. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com