________________
શ્રી આનંદઘનજી કૃત પાંચ સમિતિની ઢાલે. ચૂપણે આતમ ઉપયેગી, થાય તેહ અચે.ગી રે. વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાગે રે; ધ્યાન વિન્નાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિંચાણે રે. શ્રી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વેરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.
શ્રી. ૭
( ૧૭ ) શ્રી. પ
અધ્યાત્મયાગી શ્રીમાનૂ આનંદઘનજી મહારાજ કૃતપાંચ સમિતિની ઢાલા. (દાહરો. )
પંચ મહાવ્રત આદરી, આતમ કરી વિચાર; અહા મુજ પ્રત્યક્ષ થયા, ધન્ય! ધન્ય! અવતાર. ઢાલ ૧ લી. ( ચિત્રોડા રાજા-એ દેશી. ) વિનતિ અવધારા , ઈરિયાએ ચાલે ૨; શક્તિ સભાલા આત્મ સ્વભાવની રે. ઇરિયા તે કહીએ રે, સુમતિશું ભેટ લીએ રે; પુષ્ઠ તવ વાલી કુમતિ સંગથી રે. દ્રવ્યથી પણ સાર રે, કિલામણા લગાર રે; રખે નવી ઉપજે હુવે પરપ્રાણને રે. મુનિ મારગ ચાલે રે, દ્રવ્ય ભાવશું મ્હાલે ૨; આતમને અજવાલા ભવ દવ ચક્રથી ૨.
2
3
× આ અપ્રગટ કૃતિ છે એક જ પત્ર ઉપરથી લખેલ છે. જો કે લખાણુ અશુદ્ધ છતાં યથામતિ સંશાધન કરેલ છે, તથાપિ અશુદ્ધતા છદ્મસ્થતાને લઈને રહેવા સંભવ છે, તે। સુરજનેાએ સશેાધન કરી ‘ સંગ્રહુ કાં' ને જણાવવા ભલામણુ કરવામાં આવે છે. ૧ કદાપિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com