________________
(ર૪) વિવિધ પુષ્પવાટિકા. તે માટે ઉભું કરજેડી, જિનવર આગલ કહીએ રે; સમય ચરણ-સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે. ખ. ૧૧
મe
(૨૨) શ્રી નેમીશ્વર જિન સ્તવન.
(રાગ મારૂણ-કણું લા. એ દેશી.) અષ્ટ ભવાંતર વાલો રે, તું મુજ આતમ રામ; મનરા રે વાહા મુક્તિીશું આપણે રે, સગપણ કેઈ ન કામ. મનરા૦ ૧ ઘર આ હે વાલિમ! ઘર આવે, મારી આશાના વિશ્રામ; મ. રથ ફેરે હો સાજન! રથ ફેરે, સાજન! મારા મનેથ સાથ. મ. ૨ નારી પેખે યે નેહલે રે, સાચ કહું જગનાથ !, મ૦ ઈશ્વરે અર્ધામે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મ ૩ પશુજનની કરૂણું કરી રે, આણી હૃદય વિચાર; માણસની કરૂણ નહિં રે, એ કુણ ઘર આચાર. પ્રેમ કલ્પતરૂ છેદિયે રે, ધરિયે વેગ ધતૂર; એ ચતુરાઈ કુણુ કહે રે, ગુરૂ મલિ જગસૂર. મક મારૂં તે એમાં કંઈ નહિં રે. આપ વિચારે રાજ!; મ. રાજસભામાં બેસતા રે, કરી વધસી લાજ. મ૦ ૬ પ્રેમ કરે જગ જન સહુ રે, નિરવાહે તે ઓર; મ0 પ્રીતિ કરીને છોડી દે રે, તે શું ન ચલે જેર. મ૦ ૭ જે મનમાં એવું હતું કે, નિસપતિ કરત ન જાણુ મ૦ નિસપતિ કરીને છેડતાં રે, માણસ હુવે નુકસાન. મ. ૮ દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વંચ્છિત પિષ; મe સેવક વંછિત નવી લહે રે, તે સેવકનો દેષ. મ૯
૧ પાઠાંતર–કહે.
-
-
-
-
-
-
-
-
- - - -
-
-
-
-
- -
— * *
* * * *
* *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com