________________
શ્રી આનંદધનજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવન. (૧૫) સખી કહે એ શામલે રે, હું કહું લક્ષણ સેત, મ0 ઈણ લક્ષણે સાચી સખી રે, આપ વિચારે હેત. મ. રાગીશું રાગી સહુ રે, વૈરાગીથી યે રાગ; રાગ વિના કેમ દાખવે રે, મુગતિ સુંદરી માગ. મ. ૧૧ xએહ ગુહ્યા ઘટતું નથી રે, સઘળે જાણે લેગ; મ. અનેકાંતિક ભેગવે રે, બ્રહ્મચારી ગતરોગ, જિણ જે તમને જોઉં રે. તિણ જેણું જુવે રાજ! મ એકવાર મુજને જુવે રે, તે સીજે મુજ કાજ. મ. ૧૩ મેહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્વ વિચાર; મ વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર. મ૦ ૧૪ સેવક પણ તે આદરે છે, તે રહે સેવક મામ, આશય સાથે ચાલિયે રે, એહી જ રૂડું કામ. ત્રિવિધ વેગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતા; ધારણ પિષણ તારણે રે, નવરસ મુક્તાહાર. મ૦ ૧૬ કારણરૂપી પ્રભુ ભજ્યા રે, ગમ્યા કાજ અકાજ; મ કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ. મગ ૧૭
મ
:
:
]
સ
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન.
( રાગ સારંગ-દેશી રસિયાની. ) ધ્રુવપદ રામી હે સ્વામી ! મહરા, નિકામી ગુણરાય; સુજ્ઞાની. , નિજગુણ કામી હા પામી તું ધણી, ધ્રુવ આરામી હે થાય. સુપ્ર. ૧ સર્વવ્યાપી કહે સર્વ જાણુગપણે, પર પરિણમન સ્વરૂપ; સુ. પરરૂપે કરી તવપણું નહિ, સ્વ સત્તા ચિરૂ૫. સુ. ધ. ૨ ય અને કહે જ્ઞાન અનેક્તા, જલ ભાજન રવી જેમ; રુ. + પાઠાંતરે એક ૧ જોવાની રીતિ-દષ્ટિ ૨ મમ લજ્જા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com