________________
શ્રી આનંદઘનજીકૃત ચતુર્વિશતિ જિન રતવનો. (૧૨૧) ( ૧૯ ) શ્રી મલ્લિનાથ જિન સ્તવન.
( રાગ કશી ) સેવક કેમ અવગણિયે હે મલ્લિજિન! એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દિયે, તેહને મૂલ નિવારી હે. મગ ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તેહ લીધું તમે તાણી
જુ અજ્ઞાન દશા રીસાણી, જાતાં કાણું ન આણી હે. મ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા; તુરિય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણ, જાણી ન નાથ મનાવી. હે. મ૦ ૩ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી છે. મ. ૪ હાસ્ય રતિ અરતિ શેક દુગચ્છા, ભય પામર મકરસાલી; નેકષાય શ્રેણિ ગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી હૈ. મગ ૫ રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણમેહના ધા; વીતરાગ પરિકૃતિ પરિણમતાં, ઉઠી નાઠા અાધા . મ. ૬ વેદેદય કામા પરિણામ, કામ્યકજ રસ સહુ ત્યાગી; નિષ્કામી કરૂણારસ–સાગર, અનંત ચતુષ્ક પદ પાગી છે. મ૦ ૭ દાન વિઘન–વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક, પરમ લાભ રસ માતા છે. મ ૮ વીર્ય વિઘન પંડિત વયે હણી, પૂરણ પદવી ગી; ભેગે પગ દેય વિઘન નિવારી, પૂરણ ભાગ સુભેગી છે. મ૦ ૯ એ અઢાર દૂષણ વજિત તનુ, મુનિજન-વંદે ગાયા; અવિરતિ રૂપક દૃષિ નિરૂપણ, નિર્દષણ મન ભાયા છે. મ. ૧૦ ઈવિધ પરખી મન વિસરામી, જિનવર-ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે છે. મ૦ ૧૧ ૧ દંતાલિ–ત્રણ દાંતાવાલી, ૨ પા. બધા x પા” કામ કરમ સહ. ૩ શોધક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com