________________
(૪)
'
::
વિવિધ પુષ્પવાટિકા.... પરમાતમ પરમેસરૂ, વસ્તુ ગતે તે અલિત હે સિત્ત; દ્રવ્ય દ્રવ્ય મલે નહિ, ભાવે તે અન્ય અભ્યાસ હે મિત્ત. કર્યું. ૨ શુદ્ધ સ્વરૂપ સનાતને, નિર્મલ જે નિર્સગ હે મિત; આત્મ વિભૂતિ પરિણમે, ન કરે તે પરસંગો મિત્ત. કયું. ૩ પણ જાણું આગમ બલે, મિલવું તુમ પ્રભુ સાથ હાં મિત્ત, પ્રભુ તે સ્વ સંપત્તિમયી, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત. કયું. પર પરિણામિકતા છે, જે તુઝ પુદ્ગલ યુગ હેમિત્ત, જડ ચલ જગની એઠને, ન ઘટે તુજને ભેગાહે મિત્ત. કર્યું. ૫ શુદ્ધ નિમિત્તી પ્રભુ રહે, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત; આત્માલંબી ગુણ લહી, સહુ સાધકને ધયેય હો મિત. કયું. ૬ જિમ જિનવર આલંબને, વધે સધે એકતાન હા મિત્ત; * તેમ તેમ આત્માલબનીચહે સ્વરૂપ નિદાન હે મિત. કયું. ૭ સ્વ સ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હે મિત્ત; મે ભગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત કર્યું. ૮ અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત, દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો 'મિત્ત. કયું. ૯ (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન - કડખાની દેશી.
.. .. અહ! શ્રી સુમતિ જિન! શુદ્ધતા તાહરી,
સ્વગુણ પર્યાય પરિણામરામી; નિત્યતા એકતા અસ્તિતા ઇતયુત, ” છે
ભગ્ય ભેગી થકો પ્રભુ અકમી. અ. ૧ ઉપજે વ્યય લહે તહવી તેહ રહે, . ૬
ગુણ પ્રમુખ બહુલતા તહવી પિંડી; .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com