________________
શ્રી આન ધનજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવના. ( ૧૧૭ ) (૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન
( રાગ ગાડી રસિયાની દેશી. )
ધમ જિનેશ્વર ગાઉં રગણું, ભંગ મ પડશે। હ। પ્રીત; જિનેશ્વર. એ મનમ ંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત. જિ. ધ. ૧ ધમ ધમ કરતા જગ સહુ ક્રે, ધમ ન જાણે હે મમ્; જિ. ધર્મ જિનેશ્વર ચરણુ ગ્રહ્યા પછી, કાઇ ન બાંધે હા કર્મ, જિ. ધ. ૨ પ્રવચન અંજન જો સદ્દગુરૂ કરે, દેખે પરમ નિધાન; Cor. હૃદય નયણુ નિહાલે જગધણી, મહિમા મેરૂ સમાન. દોડત દોડત દોડત ઢાડિયા, જેતી મનની રે દોડ; પ્રેમ પ્રતીત વિચારી ટુકડી, ગુરૂગમ લેને રે જોડ. જિ. ધ. ૪ એકપખી પ્રીતિ કેમ ૧પરવડે, ઉભય મિલ્યા હાય સંધિ; જિ. હું રાગી હું માહે ક્રિયા, તુ નીરાગી નિરખ ધ. જિ. પ. પ પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત એલ થી હા જાય; જિ. ચૈાતિ વિના જુએ જગદીશની, અધેઅધ પલાય, જિ. ધ. ૬ નિમલ ગુણમણિ રાહણુ ભૂધરા, મુનિજન માનસ હઁસ; જિ. અન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માત પિતા કુળ વંશ, જિ. ધ. ૭ મનમધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિ. ધનનામી આનંદઘન સાંભળે, એ સેવક અરદાસ. જિ. ધ. ૮
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન. ( રાગ મલ્હાર. ) શાંતિ જિન એક મુજ વિનતિ, સુ©ા ત્રિભુવન રાય રે; શાંતિ સ્વરૂપ કેમ જાણિયે, કહેા મન કેમ પરખાય રે. શાં, ૧
૧ પાઠાંતર–વિરહ પડે, એ બંધ બેસતું જણાતું નથી.
જિ. ધ. ૩ જિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com