________________
( ૧૧૮ )
વિવિધ પુષ્પવાટકા,
શાં. ૨
શાં. ૪
ધન્ય તુ' આતમ જેહને, એહવા પ્રશ્ન અવકાશ હૈ: ખીરજ મન ધરી સાંભલે, કહુ' શાંતિ પ્રતિભાસ રે. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ રે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ્ય સત્ત્વે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. શાં. ૩ આાગમધર ગુરૂ સમકિતી, કરિયા સવર સાર રે; સપ્રદાયી અવંચક સદા, ચિ અનુભવાધાર રે. શુદ્ધ આલેખન આદરી, તજી અવર જાલ રે; તામસી વૃત્તિ સનિ પરિહરી, ભરે સાત્ત્વિક સાલ રે. શાં. ૫ કુલ વિસ ́વાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબ ંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સધી રે. શાં. ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે;
શાં. ૮
ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇસ્યા આગમે એ।ધ રે. શાં, ૭ દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવથી, ધરે મુક્તિ નિદાન ૨. માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણુ રે; વદક નિંદક સમ ગણે, ઇસ્યા હાય તું જાણું રે, સ જગજ તુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સ ંસાર એહુ સમ ગણે, મુણે ભવ જલ નિધિ નાવ રે, શાં. ૧૦ આપણા આતમ ભાવ જે, એક ચેતનાધાર રે;
શાં.
શાં. ૧૧
શાં. ૧૨
અવર સવી સાથ સંયેાગથી, એ નિજ પરિકર સાર રે. પ્રભુમુખથી એમ સાંભલી, ઠંડે આતમરામ રે; તાહરે દરિશણે નિસ્તî, મુજ સિધ્ધાં સી કામ રે. અહે। અહે। હું' મુજને કહું, નમે મુજ નમેા મુજ રે; અમિત કુલ દાન દાતારની, જેને ભેટ થઈ તુજ રે. શાં. ૧૩
૧ સ્વરૂપ ૨ પદ્માંતર-અદ્યાતત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com