SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર ૧ ધાર. ૨ ધાર. ૩ (૧૧૬). વિવિધ પુષ્પવાટિકા. ધાર પર નાચતા દેખ બાજીગરા, ; - સેવના ધાર પર રહે ન દેવા. એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, ૨ડવડે ચાર ગતિમાંહી લે છે. ગછના ભેદ બહુ નયણે નિહાલતાં, તત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મેહ નડિયા કલિકાલ રાજે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભલી આદરી કાંઈ રાચે. દેવગુરૂધર્મની શુદ્ધિ કહે કેમ રહે. કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે; યુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિયિા કરી, છાપર લીંપણું તે જાણે. પાપ નહિં કોઈ ઉત્સત્ર ભાષણ જિયે, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરખે; સૂત્ર અનુસાર જે ભાવિક ક્રિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પર. એહ ઉપદેશને સાર સંક્ષેપથી જ નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુકાલ સુખ અનુભવી, . નિયત આનંદઘન રાજ પાવે. ધાર. ૪ ધાર, ૫ ધાર. ૬ ધાર. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy