SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૪) વિવિધ પુષ્પવાટિકા. નામ અધ્યાતમ વણુ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઠંડા રે; ભાવ અધ્યાતમ નિજગુણ સાધે, તે તેહશુ' રઢ મડે રે. શ્રી ૪ શબ્દ અધ્યાતમ અથ સુશ્રીને, નિર્વિકલ્પ આદો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણુ મતિ ધરો રે. શ્રી૦ ૫ અધ્યાતમી જે વસ્તુવિચારી, બીજા જાણુ લખાસી : વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત વાસી રે. શ્રી॰ ૬ (૧૬) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. ( રાગ ગાડી–પ્રભાતી. ) વા ૧ વા ૨ વા. ૩ વાસુપૂજ્ય જિન ત્રિભુવન રવામી, ઘન નામી પરનામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ કામી રે. નિરાકાર અભેદ સ`ગ્રાહક, ભેદ ગ્રાહક સાકાર રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારા રે. કર્તા પરિણામી પરિણામા, કર્માં જે જીવે કરિયે ૐ; એક અનેક રૂપ નયવાદે, નિયતે નર અનુસરિયે રે. સુખદુઃખ રૂપ કમલ જાણે, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફેલ ભાવી રે; જ્ઞાન કમફેલ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તા દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનધન મત સંગી રે. ૧ આત્મા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વા. ૪ વા. ૫ વા. ૬ www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy