________________
( ૧૨ )
વિવિધ પુષ્પવાટકા.
એમ અનેક સ્થલ જાણીએ, સ૦ દૃન વિષ્ણુ જિષ્ણુદેવ; સ૰ આગમથી મત જાણીએ, સ॰ કીજે નિમ્મૂલ સેવ. સ૦ ૫ નિમ્મૂલ સાધુ ભક્તિ લહી, સ॰ ચેગ અવંચક હાય; સ॰ ક્રિયા અવહેંચક તિમ સહી, સ૦ ફુલ અવંચક જોય. સ૦ ૬ પ્રેરક અવસર જિનવર્, સ૦ મેહનીય ક્ષય જાય; સ૦ કામિત પૂરણ સુરતરૂ, સ॰ આનંદઘન પ્રભુ પાય. સ૦ ૭
( ૯ ). શ્રી સુવિધિનાથ જિન સ્તવન.
( રાગ કેદારા. ) સુવિધિ જિજ્ઞેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂછજે રે. ૩૦ ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; ૠહરતિગપણુ અદ્ગિગમ સાચવતાં, એકમના રિ થઇએ રે. સુ૦ ૨ કુસુમ′ અક્ષત વરવાસ સુગંધા, ધુપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી એમ, ગુરૂમુખ આગમભાંખી રે. સુ૦ ૩ એહનુ ફેક દેય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણા પાલણુ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. સુ॰ ૪ કુલ અક્ષત વરધુપ પઇવે, ગંધ નૈવેદ્ય ફુલ જલ ભરી રે; અંગ અચપૂજા મલી અવિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી રે. પ સત્તર ભેદ એકવીશ પ્રકારે, અઠ્ઠોત્તરશત ભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ્ગ દુર્ગંતિ છેદે રે. સુ॰ ૬ તુરિય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ક્ષીણુ સમેગી રે, ચઉડ્ડા પૂજા ઇમ ઉત્તરઞયણે, ભાખી કેવલ ભેગી રે, સુ॰ ૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનદઘન પદ્મ ધરણી રે. સુ૦ ૮
૧ દેશ. ૨ ત્રિક. ૩ પાંચ. ૪ જળ, ચંદન ને કુસુમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com