________________
શ્રી આનંદઘન ત ચતુર્વિશતિ જિન સ્તવનો. (૧૧) અલખ નિરંજન વચ્છલુ, સકલ જંતુ વિસરામ; લલના અભયદાન-દાતા સદા, પૂરણ આતમરામ. લલના૦ શ્રી૪ વીતરાગ મદ કલ્પના, રતિ અતિ ભય સોગ; લલના નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ. લલના શ્રી. ૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લલના પરમ પદારથ પરમેષ્ટી, પરમદેવ પરમાન. લલના૦ શ્રી૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ; લલના અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ. લલના શ્રી ૭ એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર; લલના જે જાણે તેમને કરે, આનંદઘન અવતાર. લલના શ્રી. ૮
(૮) શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન
(રાગ કેદારે-ગેડી.) દેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભુ મુખચંદ; સ ઉપશમ રસને કદ, સ. ગત કલિમલ દુઃખદંદ. સ. સેવે સુરનર વૃંદ સખી મુને દેખણ દે. સુહમ નિગોદ ન દેખી, સવ બાદર અતિહિ વિશેષ; સત્ર પંઢવી આઉ ન લેખિય, સ. તેઉ વાઉ ન લેશ. સ. ૨ વનસ્પતિ અતિ ઘણ દિહા, સા દીઠે નહિં ૧દીદાર, સટ બિ તિ ચઉરિદિય જલલીહા, સત્ર ગતસન્ની પણ ધાર. સ. ૩ સુર તિરિ નિરય નિવાસમાં, સ૦ મનુજ અનારજ સાથ; સ અપજના પ્રતિભાસમાં, સ૦ ચતુર ન ચઢિયે હાથ. સ. ૪
પાઠાંતર–દેદાર. ૨ પા. જબલીહા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com