________________
(૧૧૦) વિવિધ yપવાટિકા. (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
( રાગ મારૂ–સિંધુ. ) પપ્રભુ જિન તુજ મુજ આંતરૂં રે, કેમ ભાંજે ભગવંત; કમ વિપાકે કારણ જોઈને રે, કેઈ કહે મતિમત. પઘ૦૧ પયઈ કિંઈ અણુભાગ પ્રદેશથી, મૂલ ઉત્તર બહુ ભેદ, ઘાતી અઘાતી હો બંધદય ઉદીરણ રે, સત્તા કર્મ વિચછેદ. પદ્મ૦૨ કનકેપલવત્ પયડી પુરૂષ તણી રે, જડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મ-૩ કારણ જગે હે બાંધે બંધને રે, કારણ મુતે મૂકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. પઘ૦૪ ચુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિતજને કહ્યો રે, અંતર ભંગ સુસંગ પદ્મ૦૫ તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તુર; જીવ સરેવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર. પદ્મ૦૬
. (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
(દેશી લલનાની. ) શ્રી સુપાર્શ્વજિન વંદીએ, સુખ સંપત્તિને હેતુ લલના શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ. લલના૦ શ્રી. ૧ સાત મહાભય ટાલતે, સપ્તમ જિનવર દેવ; લલના સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લલના૦ શ્રી૨ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લલના જિન અરિહા તીર્થકર, જ્યોતિ સ્વરૂપ અસમાન. લલના૦ શ્રી૩
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat