SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) વિવિધ પુષ્પવાટિકા (૩) શ્રી સંભવનાથ જિન સ્તવન. (રાગ રામગિરિ ) સંભવદવ તે ધુર સે સવે રે, લહી પ્રભુ સેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ. સં. ૧ ભય ચંચલતા હે જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકીએ રે, દેશ અધ લખાવ. સં. ૨ ચરમાવર્ત હે ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દેષ ટલે વલી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સં. ૩ પરિચય પાતિક ઘાતક સાધુશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરે રે. પરિશીલન નય હેત. સં. ૪ કારણ જાગે કારજ નિપજે રે, એહમાં કેઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. સં. ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સં. ૬ (૪) શ્રી અભિનંદન જિન સ્તવન, રાગ ધન્યાશ્રી–સિંધુઓ. ) અભિનંદન જિન દર્શન-તરસિએ, દર્શન દુર્લભ દેવ; મત મત ભેદે કે જે જઈ પૂછિયે, સહુ થાપે અહમેવ. આ ૧ સામાન્ય કરી દરિસણ દેહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધે કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અ. ૨ હતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નય વાદ; આગમ વાદે હો ગુરૂગમ કો નહિં, એ સબલે વિખવાદ. અ. ૩ ૧ મતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy