SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ શિ. વિભાગમાં, (૧૦૬ ) વિવિધ પમ્પવાટિકા શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેમાં અંતર કેજી, જલહલતે સુરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી. ૬ ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહશું અંતર ભાંજે છે, જેહશું ચિત્ત પટંતર હવે, તેહશું ગુહ્ય ન છાજે; અયોગ્ય વિભાગ અલહતે, કરશે મોટી વાતેજી, ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતેજી. સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદી સૂત્રે દીજી, તે જાણું એ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશેજી; લેક પૂરજે નિજ નિજ ઇચછા, ગભાવ ગુણ રણેજી, શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશને વયજી. અધ્યાત્મયોગી શ્રીમાન્ આનંદઘનજીકૃતચતુર્વિશતિ જિન સ્તવન (૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન, ( રાગ મારૂ–પરીક્ષાની દેશી. ) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહર રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત. સ. ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, પાધિક ધન ખાય. ૪. ૨ કેઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મલશું કતને ધ્યાય; એ મેલ નવી કદિયે સંભવે રે, મેળે ઠામ ન ઠાય. ક. ૩ ૧ કદિયે-કયારે પણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy