________________
શ્રી યશોવિજયજી કૃત આ દષ્ટિની હાલે(૧૫) હાલ ૮ મી. (તુજ સાથે નહિ બોલું મારા વહાલા–એ દેશી.) દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંછ, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશીસમ ધ વખાણું જી; નિરતિચારપટેલ એ યેગી, કહીએ નહિ અતિચારીજી, આરેહે આરૂઢ ગિરિને, તેમ એહની ગતિ ન્યારી. ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગણેજી, આસંગે વજિત વલી એહમાં, કિરિયા નિજ ગુણ લેખે જી; શિક્ષાથી જેમ રતન નિજન, દષ્ટિ ભિન્ન તેમ એહજી, તાસ નિગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહોજી. ક્ષીણ દેષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યેગી અગીજી; સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિ ક્ષય, પૂરણ સર્વ સમીતાજી, સર્વ અર્થશે સુખ તેહથી, અનંતગુણ નિરીહા. ૩ એ અડ દિઠ્ઠી કહી સંક્ષેપે, ગ શાસ્ત્ર સંકેતેજી, કુલગીને પ્રવૃત્ત ચક્ર જે, તેહ તણે હિત હેતેજી; યોગીકલે જાયા તસ ધમ્, અનુગત તે કુલગીજી, અષી ગુરૂ દેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી. ૪ શુશ્રુષાદિક અડગુણ સંપૂર્ણ, પ્રવૃત્ત ચક તે કહીએજી, યમદ્રય લાભી પર દુગ અર્થી, આદ્ય અવંચક લહીએ; ચાર અહિંસાદિ યમ ઈરછા, પ્રવૃત્તિ સ્થિર સિદ્ધનામેજી, શુદ્ધ રૂચિએ પાલે અતિચાર-ટલે ફલ પરિણામે જી. ૫ કુલોગીને પ્રવૃત્ત ચકને, શ્રવણ શુદ્ધિ પક્ષપાત છે, યોગ દષ્ટિ ગ્રંથ હિત હવે, તેણે કહી એ વાત;
૧ પાંઠાતર-નિરતિચાર પદ એહમાં ગી ૨ બ્રહ્મચર્ય. ૩ આઠ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com