________________
(૧૦૪) વિવિધ પુષ્પવાટિકા
છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંના કટુ, તિહાં તારા પ્રકાશ તમિમાંસા રે દઢ હેય ધારણ, નહિં અન્ય શ્રુતને સંવાસ.ધ.૫ મન મહિલાનું રે હાલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રત ધર્મો રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધ. ૬ એહવે જ્ઞાને રે વિઘન નિવારણ, ભગ નહિં ભવ હેત; નવી ગુણ દેશ ન વિષય સ્વરૂપથી, મનગુણ અવગુણ ખેત. ધ. ૭ માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડેલ; સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ. ધ. ૮ ભગ તત્ત્વને રે એ ભય નવી ટલે, જૂઠા જાણે રે ભેગ; તે એ દષ્ટિ રે ભવ સાયર તરે, લહે વલી સુયશ સંગ. ધ. ૯
ઢાલ ૭ મી. (એ છીડી કિહાં રાખી–એ દેશી.) અક પ્રભાસમ બે પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી; તવ તણું પ્રતિપત્તિ ઈહાં વલી, રેગ નહિં સુખ પુઠ્ઠી રે. ભવિકા ! વીર વચન ચિત્ત ધારે. સઘલું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લહીએ; એ દર્ટે આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કેણુ કહીએ. ભ. ૨ નાગર સુખ પામર ના વ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કેશુ જાણે નરનારી. ભ. ૩ એહ દૃષ્ટિમાં નિર્મલ બધે, ધ્યાન સદા ય સાચું; દૂષણ રહિત નિરંતર તિ, રતન તે દીપે જાચું રે. ભ. ૪ વિષભાગ ક્ષય શાંતવાહિતા, શિવમાર્ગ ધ્રુવ નામ; કહે અસંગ ક્રિયા ઈહાંગી, વિમલ સુયશ પરિણામ છે. ભ. ૫ ૧ તારા જે.
-
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com