________________
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની ઢાલે. (૧૦૧)
હાલ ૪ થી. (ઝાંઝરિયા મુનિવરની દેશી.) ચગ દષ્ટિ ચેાથી કહીછ, દીસા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભા સમ જ્ઞાન.
મન મેહન જિનછ ! મીઠી તાહરી વાણ. ૧ બાહ્યભાવ રેચક ઈહાંજી, પૂરક અંતરભાવ; કુંભક સ્થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ. મ. ૨ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છેડે પણ નહિં ધર્મ, પ્રાણ અથે સંકટ પડેછ, જુવે એ દષ્ટિને મર્મ. મ૦ ૩ તવ શ્રવણ મધુરે દકેરુ, ઈહાં હાય બીજ પ્રરેહ; ખાર ઉદક સમ ભવ તજે, ગુરૂ ભક્તિ અદ્રોહ. મ૦ ૪ સૂક્ષ્મ બેધ તે પણ ઈહાંછ, સમકિત વિણ નવિ હોય; વેધ સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવે જેય. મ૦ ૫ વેદ્ય બંધ શિવ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નય નિક્ષેપે અતિ ભલુંછ, વેદ્ય સંવેદ્ય પ્રમાણુ. મ૦ ૬ તે પદ ગ્રંથભેદથી, છેડલી પાપ પ્રવૃત્તિ તમ લેહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ. મ૦ ૭ એહ થકી વિપરીત છે જ, પદ તે અવેદ્ય સંવેદ્ય, ભવાભિનંદી જીવને જી, તે હોય વજા અભેદ્ય. મ૦ ૮ લેબી કૃપણ દયામણજી, માથી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભજી, અફલ આરંભ અયાણ. મ. ૯ એવા અવગુણવંતનુંછ, પદ છે અવેદ્ય કઠેર; સાધુસંગ આગમ તજ, તે જ ધુર ધાર. મ. ૧૦ તે છતે સહજે ટલેજી, વિષમ કુતર્ક પ્રકાર; દુર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મ. ૧૧ ૧ દયાને ડાળી. ૨ મેહનીય કર્મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com