SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦). વિવિધ પુષ્પવાટિકા ઢાલ ૨ જી, ( મન મોહન મેરે -એ દેશી. ) દશન તારા દષ્ટિમાં મન મેહન મેરે, ૧ગોમય અગ્નિ સમાન રે, મ0 શૌચ સંતેષ ને તપ ભલું, મ૦ સજઝાય ઇશ્વર ધ્યાન રે. મ. ૧ નિયમ પંચ ઈહાં સંપજે, મ૦ નહિં કિરિયા ઉદ્વેગ રે; મ. જિજ્ઞાસા ગુણ તવની, મ પણ નહિં નિજ હઠ ટેગ રે. મ૦ ૨ એહ દષ્ટિમાં વર્તતા, મ, યોગ કથા બહુ પ્રેમ રે, મ અનુચિત તેહ ન આદરે, મો વાળે વળે જેમ હેમ રે. મ૦ ૩ વિનય અધિક ગુણીને કરે, મ દેખે નિજ ગુણ હાણ રે; મ. ત્રાસ ધરે ભવ ભય થકી, મા ભવ માને દુખ ખાણ છે. મ૦ ૪ શાસ્ત્ર ઘણું મતિ થોડલી, મ૦ શિષ્ટ કહે તે પ્રમાણુ રે, મ. સુયશ લહે એ ભાવથી, મ ન કરે જુઠ ડફાયું છે. મ. ૫ ઢાલ ૩ જી.( પ્રથમ ગોવાલ તણે ભવે-એ દેશી. ) ત્રીજી દષ્ટિ બલા કહી છે, કાષ્ટ અગ્નિ સમ બેધ; ક્ષેપ નહિ આસન સંધેજી, શ્રવણ સમીહા સેધ રે. જિનજી ! ધન્ય ધન્ય તુજ ઉપદેશ. ૧ તરૂણ સુખી સ્ત્રી પરિવજી, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તવનેજી, એ દૃષ્ટિ સુવિનીત રે. જિ. ૨ રસરી એ બેધ પ્રવાહની છે, એ વિણ શ્રત થલ ફૂપ; શ્રવણ સમીહા તે કિસિજી, શયિત સુણે જેમ ભૂપ. જિ. ૩ મન રીઝે તન ઉ૯લસેજી, રીઝે બુઝે એકતાન; તે ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગલ ગાન રે. જિ. ૪ વિઘન ઈહાં પ્રાયઃ નહીંછ, ધમહેતુમાં કેય; અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હાય રે. જિ. ૫ ૧ છાણાને અનિ. ૨ તલાવડી. ૩ સૂતેલો. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy