________________
(૯૮) વિવિધ પુષ્પવાટિકા. બાલ જેમ તાત આગલ કહે, વિનવું હું તેમ તુઝ રે; ઉચિત જાણે એમ આચરું, નવી રહ્યું તુજ કિશું ગુઝ રે. સ્વા. ૧૦ મુજ હેજે ચિત્ત શુભ ભાવથી, ભવ ભવ તાહરી સેવ રે; યાચીએ કડી યતને કરી, એહ તુજ આગલે દેવ રે. સ્વા. ૧૧
કલશ ( હરિગીત છંદ. ) ઈમ સકલ સુખકર દુરિત ભયહર વિમલ લક્ષણ ગુણધરે, પ્રભુ અજર અમર નરિદ વંદિત વીનવ્યે સીમંધરે; નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત વૈર્ય નિર્જિત પંદરે, શ્રી નયવિજય બુધ ચરણ સેવક જસ વિજય બુધ જય કરે. ૧
મોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત
આઠ દકિટની ઢાલો.
ઢાલ ૧ લી. ( ચતુર સનેહી બહના-એ દેશી. ) શિવસુખ કારણ ઉપદિશી, યુગ તણું અડ દિઠ્ઠી રે; તે ગુણ ધૃણ જિન વીર, કરશું ધર્મની પુઠ્ઠી રે.
વાર જિનેશ્વર દેશના. સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુવે જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરા રે. વી. દશન જે થયા જુજુઆ, તે એઘ નજરને ફેરે રે; ભેદ સ્થિરાદિક દ્રષ્ટિમાં, સમકિત દષ્ટિને હેરે છે. વી. ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિત કરી જનને સંજીવની, ચારે તે ચરાવે છે. વી. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com