________________
શ્રી યશાવિજયજી કૃત શ્રી સીમધરસ્વામીનુ સ્તવન. ( 29 )
ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીજે; દ્રવ્ય શબ્દ છે કારણુ વાચી, ભ્રમે મ ભૂલે કમ નિકાચી. ' હું
ઢાલ ૧૧ મી. ( દાન ઉલટ ધરી દીજીએ-એ દેશી. ) કુમતિ એમ સકલ દરે કરી, ધારીએ ધમની રીત ; હારીએ નવી પ્રભુ ખલ થકી, પામીએ જગતમાં જીત રે. સ્વામી સીમધર ! તું જયા.. ભાવ જાણ્ણા સકલ જંતુના, ભવ થકી દાસને રાખ રે; એલિયા મેલ જે તે ગણું, સફલ એ છે તુજ સાખ રે. સ્વા. ર એક છે રાગ તુજ ઉપરે, તે મુજ શિવતરૂ કરે; નવી ગણું તુજ પરે અવરને, જો મલે સુર નર વૃંદ રે. સ્વા. ૩ તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં, તુજ મિલે તે કેમ હાય રે મેહુવિણુ મેર માચે નહિં, મેહ દેખી માચે સેાય રે. સ્વા. ૪ મન થકી મિલન મેં તુજ કિયા, ચરણ તુજ ભેટવા સાંઇ રે; કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે. સ્વા, પ તુજ વચનરાગ સુખ આગલે, નવી ગણું સુરનરશ રે; કોડી જો કપટ કાઇ દાખવે, નવી તજી તાય તુજ ધમ રે. સ્વા. ૯ તું મુજ હ્હ્દયગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ રે; કુમત માતંગના જૂથથી, તેા ન કશી મુજ મીઠુ રે. સ્વા. ૭ ફાડી છે દાસ પ્રભુ ! તારે, મારે દેવ ! તું એક રે; કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક ફૈ. સ્વા. ૮ ભક્તિ ભાવે ઇંગ્યુ ભાખીએ રાખીએ એહ મન માંહી રે; દાસના ભવદુઃખ વારીએ, તારીએ સેા ગ્રહી મહી રે. સ્વા. ટ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com