________________
શ્રી યજ્ઞાવિજયજી કૃત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન. ( ૩ )
તુ॰ ૧૨
પામર જન પશુ નવી કહે, સહસા જૂઠ સા રે; જૂઠ કહે મુનિવેષ જે, તે પરમારથ ચૂકે રે. નિર્દય હૃદય છકાયમાં, જે મુનિ વેષે પ્રવતે રે; ગૃહ યતિ ધર્માંથી માહિરા, તે નિન ગતિ વતે સાધુભક્તિ જિનપૂજના, દાનાદિક શુભ કમ રે; શ્રાવક જિને કહ્યો અતિ ભલેા, નહીં મુનિવેષ અધમ . તુ॰ ૧૪ કૈવલ લિંગધારી તણેા, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ નવી સથા, જાણી ધર્મ વિરૂદ્ધો રે.
રે
તુ૰૧૩
તુ॰ ૧૫
ઢાલ ૭ મી. ( આગે પૂર્વ વાર નવાણુ–એ દેશી. ) જે મુનિ વેષ શકે નવ છાંડી, ચરણુ કરણ ગુણ હીણાજી, તે પણ મારગ માંહે દાખ્યા, મુનિ ગુણુ પક્ષે લીણાજી; મૃષાવાદ ભવ કારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપેજી, વઢે નવી વાવે મુનિને, આપ થઈ નિજ રૂપેજી.
મુનિ ગુણુ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાલેજી, · તે તેહથી શુભ ભાવ લહીને, ક` આપણા ટાળેજી; આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લેાકેજી, એ દુર વ્રત એહનુ દાબ્યું, જે નવી ફૂલે ફાકેજી. પ્રથમ સાધુ ખીો વર શ્રાવક, ત્રીજો સવેગ પાખીજી, એ ત્રણે શિવ મારગ કહીએ, છઠ્ઠાં છે પ્રવચન સાખીજી; શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમતિ કદાગ્રહે ભરિયાજી, ગૃહી યતિલિંગ કુલિંગે લખીએ, સકલ દોષના દરિયાજી. ૩ જે વ્યવહાર મુક્તિ મારગમાં, ગુણુઠાણાને લેખેજી, અનુક્રમે ગુણશ્રેણિનું ચઢવું, તેહજ જિનવર દેખેજી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૨