________________
૨૩૩
ઉપસંહાર.
એ પ્રકારે નિસર્ગ (સ્વાભાવિક) અગર અધિગમ (ગુરૂ ઉપદેશ) થી હસન્ન થયેલ, તાર્થ દ ધાનરૂપ, શકાદિ અતિચાર રહિત, પરામ (સમતા)-સવેગ (મેક્ષ સુખની અભિલાષા)-નિર્વેદ [ સંસારથી તંગ-અનુ કંપ [ દયા ] અને આસ્તિકતા (વિતરાગ ભાષિત વચનમાં દઢ શ્રધાન ) ના પ્રટ થવા રૂપ અને વિશુધ એવું સમ્યગ દર્શન પામીને અને સમગદર્શનની પ્રાપ્તિ થકી વિશુદ્ધ જ્ઞાન મેળવીને નિક્ષેપ, પ્રમાણ, નય, નિર્દેશ આદિને સંખ્યા વગેરે ઉપાડે છવાદિ તન અને પરિણામિક, આિદયિક, ઐશમિક, ક્ષપશમિક અને ક્ષાયિક ભાવના યથાર્થ તત્વને જાણીને પારિણમિક અને આર્થિક ભાવની ઉત્પત્તિ, સ્થિતિ, અન્યતાનુગ્રહ [ રૂપાંતર પરિણામ અને નાશના તત્વને જાણનાર, વિ. રક્ત, નિઃસ્પૃહ, ત્રણ ગુપ્તિ ને પાંચ સમિતિએ યુક્ત, દ. શવિધ ધર્મના અનુષ્ઠાન થકી અને તેનું ફળ દેખવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com