________________
૧૨ સાધ્ય છે. અર્થાત્ સંયમ, કૃત આદિ બાબતમાં કેટલા પ્રકારના નિર્ચથે લાભે તે ઘટાવવું.
તે આ પ્રમાણે-સામાયિક અને છેદે પસ્થાપ્ય ચારિત્રે મુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણ પ્રકારના સાધુ હેય. પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષમપરાય ચાત્રેિ કષાય કુશીલ હેય યથાખ્યત ચરિત્ર નિદ્ગથ અને સ્નાતક હેય મુલાક. બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ પ્રકારના સાધુએ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશ પર્વધર હેય. કષાય કુશીલ અને નિગ્રંથ ચા પૂર્વધર હેય. પુલાક જઘન્યથી આચાર વસ્તુ (નવમાં પૂર્વને અમુક ભાગ) સુધી શ્રત જાણે. બકુશ, કુશીલ અને નિરોને જઘન્યથી આઠ પ્રવચન માતા જેટલું શ્રત હેય. નાતક-કેવળજ્ઞાની શ્રતરહિત હાય (શ્રુતજ્ઞાન ક્ષપશમ ભાવથી થાય છે, કેવવીને તે ભાવ નથી પણ ક્ષયિક ભાવે છે માટે શ્રુતજ્ઞાન કેવળીને ન હેય). .
. . :: પાંચ મૂળ ગુણ ( પાંચ મહાવ્રત) અને શરિભોજન વિરમણ એ છ માંહેલા કઈ પણ તને પુરની પ્રેરણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com