________________
૨૨૦
४८ पुलाकबकुशकुशील निर्ग्रन्थस्नातका निर्य
FRIT: I
પુલાક [ જિનકથિત આગમથી પતિત નોંડુ થાય તે], કુશ(શરીર અને ઉપકરણની શૈભા કરનાર, ઋદ્ધિ અને યશની ઇચ્છાવાળા, સુખની ઇચ્છાવાળા, પરિવારની મમતા વાળા, છેદવાળા નિગ્રંથ શાસન ઉ૫૨ પ્રીતિ રાખનાર ), કુ શીલ ( સયમ પાળવામાં પ્રવૃત્ત પણ પેાતાની ઇન્દ્રિયે સ્વાપીન નહિ રહેવાથી ઉત્તર ગુણેને પાળી શકે નહિ તે પ્ર સેવના કુશીલ, અને કારણ મળ્યું જેને કષાય ઉત્પન્ન થાય તે કષાય કુશીલ ), નિગ્રંથ ( વિચરતા વિતરાગ છ( દ્મસ્થ ), સ્નાતક[ સયેગી કેવળી, શૈલેશી પ્રતિપન્ન કેવળી], એ પાંચ પ્રકારના ગ્રંથ હાય છે, ૪૮
४९ संयमश्रुतप्रति सेवनातीर्थलिङ्गले श्योपपातस्थानविकल्पतः साध्याः ।
એ પાંચ નિગ્રંથે સયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, વેષ, લેફ્સા, ઉપપાત અને સ્થાન, એ વિકલ્પ વડે કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com