________________
૧૫
સેાળ વર્ષવાળે સે વયંવાળાની અપેક્ષાએ અપર તે કાળકુ
તુ પશ૫૨૫ણું. ૨૨
२३ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ।
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા પુદ્ગલેા છે. સ્પર્શ આઠ પ્રકારે છે—કર્કશ, સુંવાળા, શારે, હલકા, ટાઢા, ઉના, સ્નિગ્ધ અને લુખા. રસ પાંચ પ્રકારે છે-ડવા, તીખા, કષાયેલ, ખાટા અને મધુર, ગંધ એ પ્રકારે છે–સુરિમે છે દુભિ. વર્ણ પાંચ પ્રકારે છે-કાળા, લીલા, રાતા, પીળા અને શ્વેત. ૨૩
२४ श० दबन्ध सौक्ष्म्यस्थौल्य संस्थान भेदतमइछा यातपोद्योतवन्तश्च ।
શબ્દ, ખધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, વેદ( ભા ગથવા), અંધકાર, છાયા, આતપ [ તડકા ) અને ઉઘાતવાળા પુલે છે.
શબ્દ છ પ્રકારે છે–તત [ વીણાદિના ], વિતત (મૃ દુગાદિના ), ઘન ( કાંસી-કરતાલાદિના ), શૃષિર ( વાંસળીન વગેરે), ઘર્ષ ( ઘર્ષણ થવાથી ઉત્પન્ન થયેલ) અને ભાષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com