________________
૧૫૦
२१ परस्परोपग्रहो जीवानाम् ।
પરસ્પર હિતને આદરવા ને અહિતને છોડવા માટે તેના ઉપદેશવડે સહાયક થવારૂપ છનું પ્રજન છે. ૨૧ २२. वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च
Tarશ છે
વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળનું કાર્ય છે.
સર્વ પદાર્થોની કાળને આશ્રયી જે વૃત્તિ તે વર્તના જાણવી અર્થાત્ પ્રથમ સમયાશ્રિત ઉત્પત્તિ, સ્થિતિ તે વર્તન. અનાદિ અને આદિવાળે એમ બે પ્રકારે પરિણામ છે. ક્રિયા એટલે ગતિ તે ત્રણ પ્રકારે પ્રવેગ ગતિ, વિશ્રા ગતિ અને મિસા ગતિ. પરવાપરત્વે ત્રણ પ્રકારે છે–પ્રશંસાકૃત, ક્ષેત્ર અને કાળકત. જેમકે ધર્મ અને જ્ઞાન પર છે, અધર્મ અને અજ્ઞાન અપર છે, તે પ્રશંસાકૃત. એક દેશમાં સ્થિત પદાર્થોમાં જે હર છે તે પર અને સમીપ છે તે અપર જાણવું તે ક્ષેત્રyત પાપણું તેવી રીતે સે વર્ષવાળે સોળ વર્ષવાળાની અપેક્ષાઓ પર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com