________________
૧૧૪
તે ક્ષેત્રને જુદા પાડનાર પૂર્વ પશ્ચિમ લાંબા એવા ૧ હિમવાન, ૨ મહિમાવાન, ૩ નિપધ, ૪ નીલવંત ૫ રૂકિમ અને ૬ શિખર એ છ વર્ષધર (ત્રની મર્યાદાધારક) પર્વત છે.
ભરતક્ષેત્રને વિકલ્પ પર યોજન છે. તેનાથી બમણુ બમણ વિસ્તાર પર્વત અને ક્ષેત્ર અનુક્રમે મહાવિદેહ પર્યત જાણવાં. અને મહાવિદેહની ઉત્તરે અનુક્રમે અદ્ધ અદ્ધિ વિસ્તારે જાવાં. ભરત, હિમાવાન, હિમવત્, મહાહિમાવાન, હરિવર્ષ, નિષધ, મહ વિદેહ, નીલવાન, ૨મ્યક, રૂકિમ, હૈરણ્યવંત, શિખરિ, અંરાવત, એમ અનુક્રમે લેવા. ભરતક્ષેત્રની હવા ૧૪૪૭૧ - જન જાણવી. ઈષ વિષ્કજ તુલ્ય પર યે જન અને ધનુપૃષ્ઠ ૧૪૫૨૮ જિન છે.
ભરતક્ષેત્રના મથે પૂર્વ પશ્ચિમ દિશાએ સમુદ્ર પર્વત લાં વૈતાઢય પર્વત છે. તે ૨૫ જન ઉચો છે, ને દા
જન જમીનમાં અવગાઢ (અવગ હી રહેલે) છે. મૂળમાં ૫૦ જન વિસ્તરે છે. દરેક પર્વતે પિતાની ઉચાઈના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com