________________
૧૧૩
યેાજન હાનિ કરતાં ૪૨૭૨૬૬ યોજન સામનસ વનના ળાા વિકસ રહ્યા. અને બંને બાજુના પાંચશે પાંચશે - જન મળી ૧ હજાર ચેાજન વનને વિષ્ણુંભ ખાદ કરતાં અભ્યંતર વિષ્ણુભ સામનસ વનના ૩૨૭૨, ચેાજન રહ્યા એમ સર્વત્ર સમજવું. હું
१० तत्र भरत हैमवतहरिविदेह रम्यक् हैरण्यव તૈરાવતનો ક્ષેત્રાનિ |
તે જ'મૂદ્રીપને વિષે ૧ ભરત, ર હૈમવત, ૩ રિવ”, ૪ મહાવિદેહ, ૫ રમ્યક્, ૬ હૈણ્યવત અને છ ઐરાવત એ સાત વાસક્ષેત્ર છે.
વ્યહાર નયની અપેક્ષાએ સૂર્યની ગતિ પ્રમાણે દિશાના નિયમથી મેરૂપર્વત સર્વ ક્ષેત્રની ઊત્તર દિશાએ છે. લેાકના મધ્યમાં રહેલા આઠ રૂચક પ્રદેશને દિશાના હેતુ માનીને યશ્વાસ‘ભવ પૂર્વાદિ ક્રિશા ગણાય છે. ૧૦
११ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरूक्मिशिखरिणो वर्षघरप
ઉનાઃ '!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com