________________
નયનાં લક્ષણ આ રીતે કહ્યાં છે દેશમાં વપરાતા શબ્દ, અર્થ અને શબ્દાર્થનું પરિજ્ઞાન તે નૈગમય. તે દેશમાહી અને સર્વગ્રાહી છે. અને સર્વ દેશે [પર સામાન્ય કે એક દેશે સંગ્રહ [ અપસામાન્ય] તે સંગ્રહાય છે. લેકિની સમાન ઔપચારિક અને વિસ્તારાર્થને બેધક વ્યવહારનય છે. છતા વિદ્યમાન અર્ચનું કથન અથવા જ્ઞાન તે અનુસૂત્રનય છે. યથાર્થ વસ્તુનું કથન તે શબ્દનાય છે. શબ્દથી જે અર્થમાં પ્રત્યય-જ્ઞાન તે સામ્યત શબ્દનય અને વિદ્યમાન અર્થમાં અસંક્રમ તે સમભિરૂ. વ્યંજન અને અર્થમાં પ્રવૃત્ત તે એવભૂત. | દરેક વસ્તુમાં અનત ધમાં રહેલા છે, તેમાંના અભીષ્ટ ધર્મને ગ્રહણ કરનાર અને તે સિવાયના બીજા ધમોને અપલા૫ નહિં કરનાર જે જ્ઞાતાને અધ્યવસાય વિશેષ અથવા વચન તેને નય કહેવાય છે. તે નય પ્રમાણને એક અંશ હોવાથી પ્રમાણ અને નયના પરસ્પર લે છે.
૧ નય પ્રાપ નિભસક સાધક નિર્વસ્તક ઉપલંક પંજો એ પર્યાય શળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com