SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ३३ सदसतोरविशेषाद्यदृछोपलब्धरुन्मत्तवत् । એકાન્ત અસત્ અને એકાન્તસતુ માનવાથી મિDાદષ્ટિને ઉમરની પેઠે સત (વિદ્યમાન), અસત્ (અવિદ્યમાન) ની વિશેષતારહિત એવું યથારૂચિજ્ઞાન થાય છે ને તેમાં વિપરીત અર્થ ગ્રહણ થાય છે માટે તેને તે પૂર્વેક્ત ત્રણે (નિશ્વે) અજ્ઞાન ગણાય છે. મિથ્યાદિષ્ટિને સ્વદ્રત્યાદિનું સત્વ અને પારદ્રવ્યાદિનું અસવ માનવામાં નથી માટે તેને સત્ અસતને તફાવત નથી અને તેથી તેનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે. ૩૩ ३४ नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशन्दा नयाः । નિગમ, સંગ્રહ, વ્યવહાર, રાજુસૂત્ર અને શબ્દ એ પાંચ ન છે (સમભિરૂઢ અને એવભૂત સાથે લઈ એ તે સાત ન થાય છે.) ૩૪ ३५ आद्यशब्दौ द्वित्रिभेदौ । પહેલે (નૈગમ) નય બે પ્રકારે–દેશ પરિક્ષેપ [ ૫] અને સર્વ પરિક્ષેપી [સામાન્ય] અને શબ્દનય ત્રણ પ્રકારે -સાસ્મત, સમધિરૂઢ અને એવભૂત છે. ઉક્ત નગમાદિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy