________________
[૧૬]
વિશ્વતિ કાર્યમાં ઉતારીએ, નજીવા કલેશેને નિલાંજલી આપી, જૈન સમાજની ઉન્નતિ માટે એક થઈએ. એમના સિદ્ધાંત પરદેશમાં ફેલાવવા મિશન મોકલીએ, એમના જીવનને મહાન ગ્રંથ-ઐતિહાસિક, વૈજ્ઞાનિક, ચૌગિક અને આધ્યાત્મિક રીતે ગૃહસ્થ જીવન, સાધુ જીવન માતૃ-પિતૃ ભક્તિ, બંધુનેહ, ગણધરવાદ, તીર્થસ્થાપના વગેરે અનેક દષ્ટિબિંદુઓથી સી ભાષામાં તૈયાર કરાવીએ, આલસ્ય ખંખેરી પુરુષાર્થ–પરાયણ થતા રહીએ, અહિંસા, સ, તપ, સામાયિક, બ્રહાચર્ય, દાનધર્મ વગેરેમાં પ્રગતિ કરતા રહીએ તે તે સંસ્કાર viાં પાડતાં આપણે આપણા આત્માની અનંત શકિતઓને વિકાસ કરી એમની માફક રશ્ય મુક્તિગામી બની શકશું એ નિર્વિવાદ સત્ય છે.
ભગવાન મહાવીરને આહંતધર્મ ઉષશું કરે છે કે કર્તવ્ય કર્મોને આદરી (વર્તન ધારણ કરજે, ઉદાસીનતા, ખેદ, ચિંતા અને ભય કે જે મને બળને નબળું પાડનાર અને આત્માના ભાવિ ઉદયને અટકાવનાર છે તેમને હૃદયમાં પેસવા દેશો નહિ, નિરંને આત્મચિંતવન કરજે, કટુતામાં મધુરતા રાખજે, દુ:ખમાં સુખ માની લેતાં શીખજે, દુ:ખે અનુભવી ઢીલા થશે નહિ, અને સંતાપના દિણું રડશે નહિ, તમારા આત્માને દર્શન/જ્ઞાન અને ચારિત્રમાં ઓતપ્રોત કરી નિશ્ચયબળ (will Power)થી તેને ટકાવી રાખી ઉત્તરોત્તર પ્રગતિ કરજે.
NS
~~~~
~~
जय स्वामिन् ! जिनाधीश ! जयदेव ! जगत्प्रभो!
વૈોતિર્લ્સ! સંસાતાળ ; स्वामिनामपि यः स्वामी, गुरूणामपि यो गुरु । । देवानामपि यो देवस्तस्मै तुभ्यं नमो नमः ॥ नमो दुर्वाररागादि-वैरीवार निवारिणे । अर्हते योगिनाथाय, महावीराय तायिने । कल्याणपादपाराम, श्रुतगंगा हिमाचलम् । विश्वांभोजरविं देवं, वंदे श्री ज्ञातनंदनम् ॥ पांतु वः श्री महावीर-स्वामिनो देशनागिरः । भव्यानामांतरमलप्रक्षालनजलोपमाः ॥ प्रशमरसनिमग्नं, दृष्टियुग्मं प्रसन्नम् । वदनकमलमंकः, कामिनीसंगशून्य: ॥ करयुगमपि यत्ते, शत्रसंबंधवंध्यम् । तदसि जगति देवो, वीतरागस्त्वमेव ।।
~
~
~
~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com