________________
}
હવે તેના કર્તા પુરૂષની આપને હું ટુંકમાં ઓળખ કરા વીશ; સવેગ માર્ગના ઉત્પાદક શ્રીમાન સત્યવિજયજી પન્યાસ થયા, તેમની પાટે તેમના શિષ્ય શ્રીમાન કપુરવિજયજી થયા, તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય શ્રીમાન જિનવિજયજી પંડિત થયા, કે જેમના રચેલા સ્તવનાદિ અપૂર્વ ભાવથી ભરેલા છે; તેમની પછી શ્રી ઉત્તમ વિજયજી કવિ, અને તેમના શિષ્ય પંડિત પ્રવર શ્રીમાન પદ્મ વિજયજી થયા, તે મહા પુરૂષ એક સમર્થ વિદ્વાન હતા એવુ તેમના રચેલા ગ્રંથા ઉપરથી સાખીત થાય છે, તેમને પદ્મદ્રહ ( સરસ્વતિનુ' નિવાસ સ્થાન ) એવુ બિરૂદ હતુ, તેમની પછી તેમના શિષ્ય રત્ન પંડિત શ્રીમદ્ રૂપ વિજયજી થયા કે જેમની વિદ્વતાના અપુર્વ ખ્યાલ તેમની રચેલી પુજાએ આપણને કરાવે છે; તે પછી તેમના શિષ્ય રત્ન શ્રીમાન્ કિત્તિ વિજયજી થયા, તેમના શિષ્ય શ્રી કસ્તુર વિજયજી અને તેમના શિષ્ય તપસ્વીજી શ્રીમાન મણિ વિજયજી દાદા એ નામથી પ્રસિદ્ધ તે થયા; તે મણિ વિજયજી દાદાના શિષ્ય શ્રીમાન્ બુદ્ધિ વિજયજી ( ખુટેરાયજી ) થયા, અને તેમના શિષ્યરત્ન શ્રીમાન નિતિ વિજયજી માહારાજે આ પુજા રચેલી છે.
આટલુ જણાવ્યા પછી આ પૂજાાના રહસ્ય સખ'ધી. હું થાડાક ઉલ્લેખ કરવા ઉચીત ધારૂ છુ, આ કૃતની અંદર ક્તિરસ, વૈરાગ્ય અને અધ્યાત્મ ભાવનું પાષણુ સરસ રીતે કરવામાં આવ્યું છે, તેમજ પ્રભુ દેશનાની મહત્વતા, સમા વસરણ આદિ ટુંકમાં ખ્યાન અને તે સાથે વિચતા પ્રભુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com