________________
કુલવાડીની અરજી.
(પ
)
સાખી-ફાટા છબીઓ સાધુની, તે પર આવે યાર,
શા કારણે પ્રભુ મૂર્તિને, દેખી ઉપજે ખાર. જ્ઞાન ૧ આગમથી પામે, અભણ મૂર્તિ દેખી આરામે, જાણુ અજાણુ બધાને પ્રતિમા સુખની દેનારી-કરે છે. ૧૩ સાખી–કાગળને પાષાણમાં, ગણ પરસ્પર ભેદ,
નામ જપે પણ મૂત્તિ શું, પ્રભુ પર લાવે ખેદ. રામ નામ પિપટ ઉચ્ચારે, રામ કદિ નવ આવે વહારે, અંતરભાવ વિના જે કરણી તે નહિ સુખકારી-કરે છે. ૧૪ સાખી-અંતરભાવ જગાવવા, પડિમા હેતુ ખાસ,
શાન્ત સુધાનિધિ નીરખતા, પ્રગટે ભાવ ઉલ્લાસ. કારણ કાર્ય નિમિત્ત સહુ જાણે, દ્રવ્ય ક્રિયા એ ભાવને આણે, નાથ અભાવે મૂર્તિ નાથની ભાવ જગવનારી-કરે છે. ૧૫ સાખી-વળી આગળ જઈને વદે, મંદ મતિ એ એમ,
મૂર્તિમાં ગુણ પ્રભુ તણે, દીસે નહિ તે કેમ. સ્વજન સગાના ચિત્ર વિલોકી, કઈ પુછે ઉત્તર દે ઠોકી, એ મુજ માત એ તાત અને આ ભગિનિ છે મહારી-કરે છે. ૧૬ સાખી-માત તાત ગુણ તસ્વીરે, જરા નહિ દેખાય,
વગર કિયા એ પૂતળા, માત તાત લેખાય. આકૃતિ માહે ગુણ ઉતારી, માતપિતા સમ બિંબ વિચારી, પ્રથ; પ્રથફ શ્રી જિનની મૂર્તિ વરતે જયકારી-કરે છે. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com